Manan Hospital

હું મીરાબેન કેરાળીયા મે મનન હોસ્પિટલ માં ડો. નીતિનલાલ પાસે સારવાર લીધેલ છે. અને મને હોસ્પિટલ ના સ્ટાફ તરફ થી સારૂ વર્તન અને મારી સારી કાળજી રાખેલ છે. તેમજ હોસ્પિટલના રૂમ,લોબી તેમજ હોસ્પિટલ નું ગ્રાઉન્ડ સારું અને સ્વછ જોવા મળેલ છે.