Manan Hospital

માતૃત્વ ના અહેસાસ થી બાળકના પહેલા રુદનથી માં બન્યા સુધીની સફરનો અહેસાસ તો “મનન હોસ્પિટલ” સંગાથે જ..
ડો.નીતિન લાલ, ડૉ.રીના લાલ, ડો.બંસી અને મનન હોસ્પિટલનો પૂરા સ્ટાફનો ખુબ ખબ આભાર. જેમને મારી  પ્રેગનન્સી થી માં બન્યા સુધીની સફર ખૂબ જ કાળજીપૂર્વક અને ડો.નિતીનસરના બોહળા અનુભવથી ખૂબ જ સહેલી બની રહી. ડો. ના વર્ષો નો અનુભવ, રાઉન્ડ ધ કલોક નર્સિંગ ડ્યૂટી, બેસ્ટ સર્વિસ ‘મનન હોસ્પિટલ’માં મળી છે. ડો. નીતિન લાલ સર તથા તેમની પુરી ટીમનો હું ફરીથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું.